ઘણાં ખ્રિસ્તી પુસ્તકોમાં નવા જન્મ સંબધી લખવામાં આવ્યું છે, આપણા સમયનું આ પહેલું પુસ્તક છે જે બાઈબલ આધારિત ચોક્કસપણે ‘‘પાણી અને આત્માની સુવાર્તા’’ પ્રગટ કરે છ. મનુષ્યના પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાનો અર્થ એટલે પાપી વ્યકિત પોતાના જીવનપયર્ંતના પાપમાંથી ઈસુના બાપ્તિસ્મા અને તેમના વધસ્તંભ પરના રકતમાં વિશ્વાસ કરીને બચી શકે છે. ચાલો, હવે પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરીએ અને ન્યાયી વ્યકિત જેના હ્ય્દયમાં પાપ નથી તે રીતે સ્વર્ગના રાજયમાં પ્રવેશ કરીએ.