અનુક્રમણિકા
પ્રસ્તાવના
1. નવો જન્મ પ્રાપ્ત કરવાની મૂળ સુવાર્તાનો અર્થ (યોહાન ૩:૧-૬)
2. ખ્રિસ્તી ધર્મમાં જૂઠા ખ્રિસ્તીઓ અને પાખંડી લોકો (યશાયા ૨૮:૧૩-૧૪)
૩. સાચી આત્મિક સુન્નત (નિર્ગમન ૧૨:૪૩-૪૯)
4. પાપનો સાચો અને ખરો અંગીકાર કઈ રીતે કરવો? (૧ યોહાન ૧:૯)
5. પ્રારબ્ધ અને દૈવીય ચુંટણીના સિદ્ધાંતનો ભ્રમ (રોમન ૮:૨૮-૩૦)
6. યાજકીય પદમાં પરિવર્તન (હિબ્રૂ ૭:૧-૨૮)
7. ઈસુનું બાપ્તિસ્મા આપણા છૂટકારા માટે અનિવાર્ય પ્રક્રિયા છે (માથ્થી ૩:૧૩-૧૭)
8. આવો આપણે વિશ્વાસ સાથે પિતાની ઈચ્છા પૂરી કરીએ (માથ્થી ૭:૨૧-૨૩)
ઘણાં ખ્રિસ્તી પુસ્તકોમાં નવા જન્મ સંબધી લખવામાં આવ્યું છે, આપણા સમયનું આ પહેલું પુસ્તક છે જે બાઈબલ આધારિત ચોક્કસપણે ‘‘પાણી અને આત્માની સુવાર્તા’’ પ્રગટ કરે છ. મનુષ્યના પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાનો અર્થ એટલે પાપી વ્યકિત પોતાના જીવનપયર્ંતના પાપમાંથી ઈસુના બાપ્તિસ્મા અને તેમના વધસ્તંભ પરના રકતમાં વિશ્વાસ કરીને બચી શકે છે. ચાલો, હવે પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરીએ અને ન્યાયી વ્યકિત જેના હ્ય્દયમાં પાપ નથી તે રીતે સ્વર્ગના રાજયમાં પ્રવેશ કરીએ.
もっと見る