Search

ספרים אלקטרוניים וספרי אודיו חינמיים

רוח הקודש

גוג\\\\\\\'ראטי  3

પવિત્ર આત્મા જે મારી અંદર રહે છે - તમારાં માટે પવિત્ર આત્મા પામવા માટેનો સુરક્ષિત રસ્તો

Rev. Paul C. Jong | ISBN 8983140674 | עמודים 297

חינם הורד ספרים אלקטרוניים וספרי שמע

בחר את תבנית הקובץ המועדפת עליך והורד בבטחה למכשיר הנייד, המחשב או הטאבלט שלך כדי לקרוא ולהאזין לאוספי הדרשות בכל זמן ומקום. כל הספרים האלקטרוניים וספרי השמע ניתנים לחלוטין בחינם.

🔻ניתן להאזין לספר השמע באמצעות הנגן שלמטה.
היה בעלים של ספר בכריכה רכה
קנה ספר בכריכה רכה באמזון
અનુક્રમણિકા

પ્રસ્તાવના

ભાગ એક - ઉપદેશ
1. પવિત્ર આત્મા ઈશ્વરના વાયદાના અનુસાર કાર્ય કરે છે (પ્રેરિત ૧:૪-૮) 
2. શું કોઈ વ્યક્તિ ખરેખર પોતાના પ્રયાસોથી પવિત્ર આત્માને ખરીદી શકે છે? (પ્રેરિતોના કૃત્યો ૮:૧૪-૨૪) 
3. જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો હતો ત્યારે શું તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હતો? (પ્રેરિતોના કૃત્યો ૧૯:૧-૩) 
4. તેઓ જેનો વિશ્વાસ ઈસુના શિષ્યોના વિશ્વાસ સમાન છે (પ્રેરિત ૩:૧૯) 
5. શું તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માગો છો? (૧ યોહાન ૧:૧-૧૦) 
6. વિશ્વાસ કરો કે પવિત્ર આત્મા તમારી અંદર વસે છે (માથ્થી ૨૫:૧-૧૨) 
7. સુંદર સુવાર્તા જે તમને અનુમતિ આપે છે કે પવિત્ર આત્મા તમારી અંદર વસે (યશાયા ૯:૬-૭) 
8. પવિત્ર આત્માનું જીવિત પાણી કોના દ્વારા વહે છે? (યોહાન ૭:૩૭-૩૮) 
9. ઈસુના બાપ્તિસ્માની સુવાર્તા જેણે આપણને શુદ્ધ કર્યા (એફેસી ૨:૧૪-૨૨) 
10. આત્મામાં ચાલવું! (ગલાતી ૫:૧૬-૨૬, ૬:૬-૧૮) 
11. તમારા જીવનને પવિત્ર આત્માથી ભરપુર રાખવું (એફેસી ૫:૬-૧૮) 
12. તમારા જીવનને પવિત્ર આત્માની ભરપુરીમાં જીવવું (તિતસ ૩:૧-૮) 
13. પવિત્ર આત્માનું કાર્ય અને વરદાન (યોહાન ૧૬:૫-૧૧) 
14. સાચો પસ્તાવો શું છે જે આપણને પવિત્ર આત્મા પામવા તરફ દોરી જાય છે? (પ્રેરિત ૨:૩૮) 
15. જ્યારે તમે સત્યને જાણશો ફક્ત ત્યારે જ તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકો છો અને તે તમારી અંદર નિવાસ કરી શકે છે (યોહાન ૮:૩૧-૩૬) 
16. જેઓએ પવિત્ર આત્મા પામ્યો છે તેઓ સર્વ માટે કાર્ય (યશાયા ૬૧:૧-૧૧) 
17. આપણને પવિત્ર આત્મા પર વિશ્વાસ અને આશા હોવી જોઈએ (રોમન ૮:૧૬-૨૫) 
18. સત્ય જે પવિત્ર આત્માને તમારી અંદર નિવાસ કરવા માટે તમારી દોરવણી કરે છે (યહોશુઆ ૪:૨૩) 
19. સુંદર સુવાર્તા જેણે મંદિરના પડદાને ફાડી નાંખ્યો (માથ્થી ૨૭:૪૫-૫૪) 
20. જેઓએ પવિત્ર આત્માનો અનુભવ કર્યો છે તેઓ બીજા લોકોને પવિત્ર આત્મા પામવા માટે માર્ગદર્શન કરી શકે છે (યોહાન ૨૦:૨૧-૨૩) 

ભાગ બે – પરિશિષ્ટ
1. ઉદ્ધારની સાક્ષી 
2. પ્રશ્નોત્તરી 
 
આજે ખ્રિસ્તી ધર્મમાં, સૌથી વધારે ચર્ચિત મુદ્દાઓ છે “પાપથી ઉદ્ધાર” અને “પવિત્ર આત્માનો અંતર્નીવાસ”. જોકે, ખ્રિસ્તી ધર્મમાં આ બંને સૌથી મહત્વની વિભાવનાઓ હોવા છતાં, ખુબજ થોડાક લોકોને આ બંને વિચારો વિષે ચોક્કસ જ્ઞાન છે. સૌથી ખરાબ બાબત તો એ છે કે આપણને ઉપરના મુદ્દાઓ વિષે સ્પષ્ટ શિક્ષણ આપતું હોય તેવું કોઈ સાહિત્ય નથી. ઘણા બધા ખ્રિસ્તી લેખકો પવિત્ર આત્માની ભેટોને મહિમા આપતા અથવા આત્માથી ભરેલા જીવનનું વર્ણન કરતા હોય છે. પરંતુ તેમાંથી કોઈ પણ મૂળભૂત પ્રશ્નનો સામનો કરવાની હિંમત કરતું નથી, "એક વિશ્વાસી ચોક્કસપણે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કરી શકે?" શા માટે? આશ્ચર્યજનક સત્ય એ છે કે તેઓ તેના વિશે સંપૂર્ણ રીતે લખી શક્યા નહીં કારણ કે તેમની પાસે તેનું સચોટ જ્ઞાન નહોતું. જેમ કે પ્રબોધક હોશિયા બોલે છે, “જ્ઞાન ન હોવાના કારણે મારી પ્રજા નાશ પામે છે,” આજકાલ, પવિત્ર આત્મા મેળવવાની આશામાં, થોડાપણ ખ્રિસ્તીઓ ધાર્મિક કટ્ટરતા તરફ આકર્ષાયા નથી. તેઓ માને છે કે તેઓ ઉન્માદની સ્થિતિમાં પહોંચીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે. પરંતુ એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે તેમનો કહેવાતો વિશ્વાસ ખ્રિસ્તી ધર્મને માત્ર છીછરા શામનવાદમાં પરિવર્તિત કરે છે, અને આવી કટ્ટરતા શેતાનમાંથી ઉદ્ભવે છે. લેખક રેવ. પોલ સી. જોંગ સત્ય જાહેર કરવાની હિંમત કરે છે. તે આવશ્યક વિષયોને સંપૂર્ણ સ્તરે ઉજાગર કરે છે, જે મોટાભાગના આધ્યાત્મિક લેખકોએ લાંબા સમયથી ટાળ્યા છે. તે પ્રથમ "નવો જન્મ પ્રાપ્ત કરવો" અને "પવિત્ર આત્માનો અંતર્નીવાસ" નો અર્થ વ્યાખ્યાયિત કરે છે અને બે મુખ્ય વિચારો વચ્ચેના અનિવાર્ય સંબંધને સમજાવે છે. પછી તે "આત્માઓને કેવી રીતે પારખવા" થી લઈને "આત્માથી ભરપૂર જીવનનો માર્ગ" સુધી, પવિત્ર આત્માને લગતા વર્ણનની સંપૂર્ણ શ્રેણી ચલાવે છે. વધુ માહિતી માટે, લેખક તમને આ વેબ પેજ પર મુકવામાં આવેલ આ પુસ્તકની સામગ્રીની તપાસ કરવાની સલાહ આપે છે.
עוד
נגן ספרים מוקלטים

ספרים הקשורים לכותר זה

The New Life Mission

השתתף בסקר שלנו

איך שמעת עלינו?